VIDEO: રાજ્યમાં યથાવત રહેશે વરસાદી માહોલ, હજુ પણ 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે, ત્યારે હજૂ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વડોદરામાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને બોટાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

READ  20 એપ્રિલ બાદ સરકારી કચેરીઓ શરૂ કરાશે અને ઉદ્યોગોને પણ તબક્કાવાર છુટ અપાશે: અશ્વિની કુમાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અંબાજી જઈ રહેલા પદયાત્રીઓ રહેજો સાવધાન! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments