ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં આ તારીખે વરસાદની આગાહી

Parts of Gujarat may receive rain showers on April 28, 29 : MeT predicts Kheduto mate matha samachar rajyama aa tarikhe varsad ni aagahi

કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની પરિસ્થિતી છે. ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પર સાયકલોનીક સર્ક્યુલેશનની અસર વર્તાશે. 28 અને 29 એપ્રિલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ત્યારે 29 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

READ  'આંદોલનકારી' હાર્દિક પટેલે કર્યો એક નવી દુનિયામાં પ્રવેશ, કિંજલ પરીખ સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments