અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા

ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દિવાળી પહેલા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સર્જાતા વરસાદ પડવાની સંભાવના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો  :   સંસદના શિયાળા સત્રની શરૂઆત 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે

 

READ  ખંભાત હિંસા બાદ જનજીવન સામાન્ય થાય તે માટે પોલીસે કરી આ અપીલ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments