VIDEO: કચ્છમાં વરસ્યો કમોસમી વરસાદ, ભુજ, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં વરસાદ

Parts of Kutch receive unseasonal rain ahead of Uttarayan

ઉત્તરાયણ પર્વના એક દિવસ પહેલા જ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે જ ધોધમાર વરસાદ વરસ્યો. ભુજ, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.

આ પણ વાંચો: VIDEO: સુરતમાં કચરાપેટી કૌભાંડ વિવાદ વધુ વકર્યો, કોંગ્રેસના નેતાઓએ કચરાપેટીને ભાજપ ભંડોળ પેટી ગણાવી લગાવ્યા પોસ્ટર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના: દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું, વડાપ્રધાને કરી જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments