મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, જુઓ VIDEO

મહિસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયુ છે. સમગ્ર જીલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. લુણાવાડા, ખાનપુર, સંતરામપુરમાં વરસાદ શરૂ થયો છે. જ્યારે બીજી તરફ કંડાણા, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું મેધરાજાએ વરસવાનું શરૂ કરી દીધુ છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિરમગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે બે યુવકોનાં મોત

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments