ગુજરાતમાં આ જગ્યાએ આગામી 5 દિવસમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. આગામી 5 દિવસમાં વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં બનેલા સાયક્લોનના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આ આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.

READ  ગુજરાતના 35થી વધુ લોકો મથુરામાં ફસાયા! અમદાવાદ, રાજકોટ અને સુરતના છે યાત્રિકો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments