રાજકોમાં સાર્વત્રિક મેઘમહેર, શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ, જુઓ VIDEO

રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. કાલાવડ રોડ, ગુંદાવાડી વિસ્તાર તેમજ જામનગર રોડ, સંત કબીર રોડ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. રૈયારોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાના સમાચાર મળી રહ્યાં છે. સમગ્ર શહેરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહીં છે.

આ પણ વાંચો: ભંગાર વાહનો માટે નવો નિયમ: 14 દિવસમાં કરી લો આ કામ, નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજભા ગઢવીના ડાયરમાં બે થી વધુ યુવાનોએ મંચ પરથી કર્યું ફાયરિંગ, સોશિયલ મીડિયામાં VIDEO થયો વાયરલ

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments