આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

Vadodara: A view of flooded streets in the city following incessant monsoon rainfall, in Vadodara, Thursday, Aug 1, 2019. (PTI Photo) (PTI8_1_2019_000130B)

હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં દિવ, સોમનાથ, અમરેલી, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સર્ક્યુલેશન સિસ્ટમના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહીકરવમાં આવી છે.

READ  ગુજરાતના બજારમાં ચણાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: JioFiber આવતીકાલથી આવી રહ્યું છે! મફત ઓફર અને 1Gbps સ્પીડ સાથે, જાણો કેવી રીતે મળશે કનેકશન?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Gir-Somnath : Leopard enters village, injures 3 - Tv9 Gujarati

 

FB Comments