બે દિવસ બાદ રાજ્યમાં વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારમાં પડશે વરસાદ

Parts of Saurashtra and South Gujarat may receive rain showers after 2 days MeT predicts

રાજ્યમાં બે દિવસ બાદ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થઈ શકે છે વરસાદ. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 28 અને 29 મે દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, તો 30 અને 31 મેના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ થઈ શકે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે, તો બીજી તરફ વાવાઝોડાનું પણ સંકટ તોળાઈ રહ્યું છે.

READ  પોલીસકર્મીઓ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા VIDEO વાયરલ થતા DGP શિવાનંદ ઝાએ ગંભીર નોંધ લીધી, પરિપત્ર બહાર પાડી કડક શબ્દોમાં આપ્યો આદેશ

આ પણ વાંચો: ગુજરાતમાં 10 દિવસમાં કોરોનાના ટેસ્ટમાં 70 ટકાનો નોંધાયો ઘટાડો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments