વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં વરસ્યો વરસાદ, જુઓ VIDEO

વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. વડોદરાના રેસકોર્સ, અલકાપુરી, સભાનપુરા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં સામાન્ય પવન સાથે વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ પૂર્વના મણિનગર અને ઈસનપુર વિસ્તારમાં વરસાદી ઝાપટા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ, ઠેર-ઠેર ભરાયા પાણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments