ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત

પ્રતિકાત્મક તસવીર

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી લોકોએ ગરમી અને બફારાથી રાહત થઇ છે. જો કે વરસાદ પડવાથી કેરીના પાકને નુકશાન થતાં ખેડૂતોમાં ચિંતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદ એરપોર્ટ પર ગો-એરની ફ્લાઈટમાં લાગી આગ, જુઓ VIDEO

FB Comments