VIDEO: પાટણમાં 400થી વધુ ખેડૂતોએ રેલવે પાટા પર સૂઇ જઈ કર્યો વિરોધ, મેમદાબાદ નજીક ખેડૂતોએ રોકી ટ્રેન

Patan: Farmers sleep on railway tracks, halt train passing through their farms

પાટણ જિલ્લાના રાધનપુરના મેમદાબાદ નજીક ખેડૂતોએ ટ્રેન રોકી દેતા તંત્ર દોડતું થયું છે. રેલવે તંત્રએ ખેતરમાં અવર જવરનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા હતાં. અને 400થી વધુ ખેડૂતો રેલવેના પાટા પર સૂઇ ગયા હતાં. ખેડૂતોના ભારે વિરોધને લઈ પોલીસ સહિત રેલવે તંત્ર દોડતું થયું હતું. અને અધિકારીઓ ખેડૂતો પાસે પહોંચ્યા હતા.

READ  શું મહારાષ્ટ્રનું રાજકીય સંકટ પુરૂ થશે? NCP અને કોંગ્રેસની આજે બેઠક

આ પણ વાંચો: VIDEO: દિલ્લીના પીરાગઢીમાં પ્લાસ્ટીકની ફેક્ટરીમાં આગ, આગ બાદ બ્લાસ્ટ થતા ઇમારત ધરાશાયી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments