ગુજરાતમાં આ જિલ્લામાં ફરીથી દેખાયા તીડ, ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની શક્યતા

Locust swarms seen near Indo-Pak border, Banaskantha farmers worried

જ્યારે જ્યારે તીડ આવે છે ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થાય છે. ખેડૂતોના ઉભા પાકને તીડ ખાઈ જાય છે અને મોટાપાયે નુકસાનના સામનો ખેડૂતોએ કરવો પડે છે. પાટણના સરહદી ગામોમાં ફરીથી તીડ દેખાયા છે.  સાંતલપુરના દાત્રાણા ગામ નજીક તીડનું ઝુંડ દેખાયું છે અને તેને ખેતર પર હુમલો કર્યો છે એવા સમાચાર મળી રહ્યાં છે.

READ  LRD પરીક્ષાનો વિવાદઃ બિન-અનામત વર્ગની માગણીઓ પર ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન

આ પણ વાંચો :  સુરત: ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ના ફોર્મ લેવા માટે 1 કિ.મી લાંબી લાઈન લાગી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદ: SVP હોસ્પિટલમાં કથળી રહેલુ વહીવટી તંત્ર, કોઈને દર્દીઓની પડી જ નથી!

 

FB Comments