પતંગ ચગાવો, સેલ્ફી ખેંચો

ઉત્તરાયણની શોપિંગ કરતા કે પછી પતંગ ચગાવતા કે તલસાંકળી-ઉંધિયુ પૂરી ખાતા કે પછી લપેટ…ની બૂમો પાડતા, ઉત્તરાયણના મિજાજને દર્શાવતા તમારા ફોટોગ્રાફ્સ અહીં અપલોડ કરો. ધાબે ધીંગામસ્તી કરતા તમારા ફોટો tv9gujarati.in પર મૂકવા નીચે આપેલ Upload બટન પર ક્લિક કરો. દિવસભર TV9 ગુજરાતી ચેનલ તથા  tv9gujarati.in પર તમારા ફોટો અમે દર્શાવતા રહીશું. તો ચાલો, કરી દો શ્રી ગણેશ અને મોકલી આપો ઉત્તરાયણને લગતા તમારા મજેદાર ફોટોઝ..

[contest-menu][contest-page]

WhatsApp પર સમાચાર