પુંજ કમિશન દ્વારા પાટીદાર આંદોલન મામલે નોટિસ, હાર્દિક સહિત આ યુવા નેતાઓને સુનાવણીમાં હાજર રહેવા આદેશ

પુંજ કમિશને પાટીદાર આંદોલન મામલે નોટિસ રજૂ કરી છે. અને હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, અમરીશ પટેલ અને કેતન પટેલને સુનાવણી માટે હાજર રહેવા આદેશ કર્યો છે. તારીખ 16 સપ્ટેમ્બરના રોજ હાર્દિક પટેલ અને અમરીશ પટેલને હાજર રહેવા આદેશ કરાયો છે.

આ પણ વાંચોઃ પીયુસી સર્ટિફિકેટ માટે વાહન ચાલકોની લાઈન લાગી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલનો શું હવે કોંગ્રેસથી મોહભંગ થયો? પાટીદાર ગ્રૂપમાં વાઈરલ થયું આ પોસ્ટર

 

જ્યારે ચિરાગ પટેલ અને કેતન પટેલને 21 સપ્ટેમ્બરના રોજ હાજર થવા નોટિસ અપાઈ છે. મહત્વનું છે કે, પાટીદાર આંદોલન થયાના બે વર્ષ બાદ પહેલી વાર પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોને સુનાવણી માટે બોલાવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વારાણસીના આંટા-ફેરા કેમ કરી રહ્યો છે હાર્દિક પટેલ ? શું ઇરાદો છે હાર્દિકનો ? PM મોદીને પડકારવાની તૈયારીમાં છે આ પાટીદાર નેતા ?

 

FB Comments