સુરત: પાટીદાર સમાજની વાડી બની કોવિડ વોર્ડ, આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિએ લીધી મુલાકાત

Patidar community along with SMC sets up COVID ward in Surat

સુરતમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે કોવિડ-19ના દર્દીઓ અને તંત્રની મદદે સુરતનો પાટીદાર સમાજ આગળ આવ્યો છે. દેશમાં પ્રથમવાર લગ્નની વાડીમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું હોય છે. શહેરના કતારગામની પાટીદાર સમાજની વાડીમાં કોવિડ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે, ત્યારે હવે કતારગામના કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને અહી લાવવામાં આવશે.

READ  Fourth phase of Seva Setu drive to begin from Aug 24 to solve people's pending issues - CM Rupani

આ પણ વાંચો: સુરતના કતારગામ, વરાછા, સરથાણામાં પાનના ગલ્લા 7 દિવસ બંધ કરવા SMCનો હુકમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments