હોસ્પિટલ હાઉસફૂલ! દર્દીઓથી ઉભરાઈ સરકારી હોસ્પિટલો, જુઓ VIDEO

શહેરમાં વરસાદી સીઝનના કારણે રોગચાળાએ માથું ઉંચક્યું છે, જેના લીધે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ખૂટી પડતા લોકોને નીચે પથારી સારવાર અપાઈ રહી છે. હકીકતમાં વીએસ હોસ્પિટલ બંધ થયા બાદ અન્ય હોસ્પિટલો પર ભારણ વધ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસોમાં 1500 દર્દી અને ઇનડોર કેસમાં 50 થી 100 કેસનો વધારો થયો છે, તો સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસમાં 300થી 400 અને ઇનડોરમાં 150થી 200 કેસ વધ્યા છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સ્ત્રીમિત્ર સાથે મનદુઃખ થઈ શકે છે, ધિરજતાથી કામ લેવું પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડૂતોને થશે વધારે નફો! કપાસમાં આંતરપાક તરીકે કરો કાકડીની ફાયદાકારક ખેતી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ધારાસભ્ય સહિત 3 વ્યક્તિ પર હુમલો, જુઓ VIDEO

 

FB Comments