VIDEO: હોસ્પિટલ મોટી, સુવિધા ઓછી? ડોક્ટરોની કેમ છે ઘટ?

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદના વિરામ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે, જેને પગલે જિલ્લાની જનરલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી છે. આ હોસ્પિટલમાં સુવિધાની કમી અને ડોક્ટરોની ઘટને કારણે દર્દીઓ ભારે હાલાકીનો સામનો ઉઠાવી રહ્યા છે. 8 ડોક્ટરોની જગ્યાએ માત્ર 3 ડોક્ટરો જ હાલ હોસ્પિટલમાં હયાત હોવાથી દર્દીઓને વડોદરા સુધી ધક્કા ખાવા પડે છે. આમ દર્દીઓને દવાના રૂપિયા ઉપરાંત બસ ભાડાના પૈસા પણ ચુકવવા પડે છે. દર્દીઓની માગ છે કે આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને વહેલી તકે તમામ સુવિધાઓ મળે, અને નવા ડોક્ટરોની ભરતી સત્વરે કરવામાં આવે.

READ  ગુજરાતનું આ એક એવુ ગામ જ્યાં લગ્ન તો યુવકના હોય છે પણ કન્યા તમામ વિધિ પોતાની નણંદ સાથે પૂરી કરે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પેસન્જરને રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ટોળકી પોલીસના સકંજામાં, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વિદેશી કલાકારોનો કાફલો કલાનગરી વડોદરાના બસ ડેપોના બદલી રહ્યાં છે રંગરૂપ, જુઓ PICS

 

[yop_poll id=”1″]

FB Comments