રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવારમાં બેદરકારી! ડૉક્ટર ક્યારે આવે તેની ખબર નથી: નર્સ

Patients suffer as Rajkot Civil hospital doctors go for weekend rajkot civil hospital ma balako ni sarvar ma bedarkari doctor kyare aave teni khaber nathi nursre

રાજકોટમાં એક તરફ મોટી સંખ્યામાં નવજાત બાળકોના મૃત્યુ થયા છે. ત્યાં બાળકોના વોર્ડમાં સારવારમાં બેદરકારી રખાતી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક મહિલા સવારે 5 વાગ્યાથી બેઠી છે. પરંતુ ડૉક્ટર હાજર ન હોવાથી બાળકને સારવાર મળી શકી નથી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રેકૉર્ડ બ્રેક ઠંડી વચ્ચે જ કહેવું પડશે WELCOME 2019 ! તસવીરોમાં જુઓ ક્યાં સરોવર થીજ્યું, ક્યાં નળમાં જામી ગયું પાણી

આ મહિલાએ ડૉક્ટર અંગે પૂછતા જ સ્ટાફ નર્સે ઉડાઉ જવાબ આપ્યા, નર્સે કહ્યું કે ડૉક્ટર ક્યારે આવે અને ક્યારે ન આવે તેની અમને ખબર ન પડે. રાજકોટ સિવિલમાં 24 કલાક ડૉક્ટર હોવા ફરજીયાત છે. ત્યારે હોસ્પિટલની અંદરનો વીડિયો સામે આવતા જ આરોગ્યની સેવાઓમાં લાલિયાવાડી ચાલતી હોવાનું સામે આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગાંધીનગર: મહેસુલી કર્મચારીઓ પડતર માગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, 10 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: IPS અધિકારીઓ જ કરે છે ભ્રષ્ટ્રાચાર! નિવૃત IPS અધિકારીની FB પોસ્ટ થઈ વાયરલ

FB Comments