મહારાષ્ટ્રમાં NCPના નેતા અજીત પવાર, સિંચાઈ કૌભાંડ અને કેગના રિપોર્ટને લઈ સંગ્રામ

Pawar seeks probe into findings of CAG report on use of funds during Fadnavis govt

અજીત પવારને ક્લિનચીટ આપવા મુદ્દે ફડણવીસે કરેલા આક્ષેપોનો NCPએ જવાબ આપ્યો. એનસીપીએ આ મદ્દે ફડણવીસને જ આડેહાથ લઇ લીધા. તેમણે ફડણવીસ પર આક્ષેપો કરતા કહ્યુ કે, દેવેન્દ્ર ફડણવીસના સમયે 65 હજાર કરોડનું કૌભાંડ થયું હતું. એટલું જ નહિં કેગે સરકારના ઇશારે આ કૌભાંડ પર પડદો રાખી દીધો. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, અજીત પવાર નિર્દોષ છે તે ફડણવીસ પણ જાણતા હતા. છતાં તેમણે ખોટા કેસો કરીને તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો.

READ  કુમારસ્વામીએ ભાવુક થઈને આપ્યું ભાષણ, જાણો CM પદ બાબતે શું કહ્યું?

આ પણ વાંચોઃ MNS પ્રમુખ રાજ ઠાકરેનો દાવો…શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની ગઠબંધન સરકાર ચાલશે નહીં!

તો જયંત પાટીલે વધુમાં કહ્યુ કે, ફડણવીસે અજીત પવાર સાથે મળીને સત્તામાં આવવાના સપનાં જોયા હતા. તેથી હવે તેઓ અજીત પવાર વિશે બોલવાનો અધિકાર ગુમાવી દીધો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ભાજપમાં જોડાવાની અટકળોને લઈને કર્યો આ ખૂલાસો, જુઓ VIDEO

 

 

FB Comments