અદભૂત, અવિશ્વસનીય, અકલ્પનીય, નંદી મહારાજ પી રહ્યા છે દૂધ, શિવજીના મંદિરોમાં કૂતુહલ! જુઓ VIDEO

બિહારના નવાદા જિલ્લામાં આસ્થાને લગતા સનસનીખેજ અહેવાલ સામે આવ્યા બાદ અનેક મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટવા લાગ્યું છે. બિહારના નવાદામાં કેટલીક મહિલાઓ શંકર ભગવાનને દૂધ અને જળ ચડાવવા ગઈ હતી, તે દરમિયાન એક અકલ્પનીય ઘટના બની હોવાનો દાવો કરાઈ રહ્યો છે. મહિલાઓએ જેવું ચમચીમાં પાણી ભરીને શિવજીના નંદી આગળ ધરી કે તરત જ નંદી પાણી પી ગયો.

READ  જેલમાં બંધ લાલુ યાદવના પુત્રની જીદ બિહારમાં કરી શકે છે ભાજપને મદદ, સીટોની વહેંચણી પર તેજસ્વી સાથે વધ્યો તણાવ કોંગ્રેસ તમામ 40 સીટો પર ઉતારી શકે છે વોટ કાપનાર ઉમેદવાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર..

આ ઘટના થોડા જ સમયમાં સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઈ અને મંદિરમાં ભીડ જામી ગઈ. જે કોઈ આ ઘટના વિશે સાંભળે છે તે કૂતુહલ પામીને નંદીને દૂધ અને જળ પીવડાવવા માટે પહોંચી રહ્યા છે. જેવી મહિલાઓ નંદી મુખ આગળ ચમચી ધરે છે કે તરત જ નંદી પાણી પી જાય છે. હવે આ કોઈ કરામત છે કે સાચે જ નંદી પાણી પી રહ્યો છે તે તો કોઈ નથી જાણતું, પરંતુ લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું છે.

READ  PM મોદીના સલાહકાર પ્રશાંત કિશોરને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે JDU પાર્ટીમાંથી બહાર કર્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments