VIDEO: ખરીદી માટે લોકોની પડાપડી! સાણંદના મુખ્ય બજારમાં લોકોની ભારે ભીડ ઉમટી

People defy social distancing norms at a market in Sanand

કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે તેમ છતાં લોકોમાં જાગૃત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના સાણંદમાં સોશિયલ ડિસ્ટેન્સના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યાં છે. સાણંદના મુખ્ય બજારમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ છે. અને દુકાનો પર ખરીદી માટે લોકો પડાપડી કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ ચિંતાજનક, TB કરતાં AIDSના દર્દીઓની સંખ્યા વધારે

FB Comments