અમદાવાદ: બેંકની બહાર નાણાં ઉપાડવા લાગી લાંબી લાઈન, મોટાભાગના ખાતા ધારકો માસ્ક વગરના જોવા મળ્યા

People defy social distancing norms while queuing up at bank in Ahmedabad

અમદાવાદમાં લોકડાઉન છતાં બેંકોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. વન્ડર પોઈન્ટ વિસ્તારની બેન્ક ઓફ બરોડા પાસે લોકોની ભીડ ઉમટી છે. બેંકની બહાર નાણાં ઉપાડવા લાંબી લાઇન લાગી છે. પ્રધાનમંત્રી જન ધન ખાતામાં રૂપિયા જમા થતા 100થી વધુ ખાતાધારકોની રોડ પર લાઇન લાગી છે. જેમાં મોટાભાગના ખાતાધારકો માસ્ક વિના જોવા મળી રહ્યાં છે. સાથે જ બેંકની બહાર લાગેલી લાઈનમાં સોશિયલ ડિસ્ટેન્સ પણ નથી જળવાતું.

READ  તમને ખબર હોય કે ના હોય પણ દૂનિયામાં સૌથી સસ્તું ઈન્ટરનેટ ભારતમાં મળે છે, ઝિમ્બાબ્વેમાં 1GB ડેટા માટે ચૂકવવા પડે છે 5 હજાર રુપિયા !

આ પણ વાંચો: VIDEO: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 165 પર પહોંચ્યો, જાણો જિલ્લા પ્રમાણે સ્થિતિ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments