જાણો સુપ્રીમ કોર્ટે કેમ એવું કહેવું પડ્યું કે વિસ્ફોટક ભરીને એકસાથે લોકોને મારી નાખો!

સુપ્રીમકોર્ટમાં પ્રદૂષણને લઈને સુનાવણી થઈ રહી છે. દેશમાં પ્રદૂષણને લઈને ભારતની મજાક ઉડી રહી છે તેવી ટકોર પણ સુપ્રીમ કોર્ટે કરી હતી. આ સિવાય રાજકીય રીતે પ્રદૂષણની બાબતને એકબીજા પર ઢોળવામાં આવી રહી છે તેને લઈને પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Odd-even vehicle scheme comes into force in Delhi, it will continue till 15th November

આ પણ વાંચો :  ડાયરામાં ગાયક કલાકારના બદલાયા સૂર તો લોકોએ ચખાડયો મેથીપાક! VIDEO થયો વાયરલ

સુપ્રીમકોર્ટે હરિયાણાના પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસના વખાણ કર્યા હતા. જસ્ટિસ મિશ્રાએ સુનાવણીમાં દિલ્હી, પંજાબની સરકારને ફટકાર લગાવી છે. કેન્દ્ર સરકાર પણ આ બાબતમાં બાકાત નથી.

READ  VIDEO: સુરતની 12 આંગડિયા પેઢીના કરોડો રૂપિયાના ડાયમંડના પાર્સલ જપ્ત કરવામાં આવતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુપ્રીમકોર્ટે વિશેષ ટિપ્પણી કરતાં કહ્યું કે બાહરના લોકો આપણા દેશ પર હસી રહ્યાં છે કારણ કે આપણે પ્રદૂષણ કંટ્રોલ નથી કરી શકતા. બ્લેમ ગેમ દ્વારા દિલ્હીના લોકોના જીવ બચી શકે તેમ નથી. તમે પ્રદૂષણને ગંભીરતાથી નથી લઈ રહ્યાં બસ ખાલી બ્લેમ ગેમનો જ ખેલ ચાલી રહ્યો છે.

READ  દિલ્હી: જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર 5 બહાર ફાયરિંગથી હડકંપ, વિદ્યાર્થીઓએ જાતે જ સુરક્ષાનો મોરચો સંભાળ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોર્ટે કહ્યું એકબીજા પર પ્રદૂષણના મુદાને ઢોળી દેવાને લઈને કહ્યું કે દેશમાં જે રીતે બ્લેમ ગેમ ચાલી રહી છે તેનાથી તે હેરાન છે. લોકોને ધીમે-ધીમે મારવાને બદલે સારું છે કે 15 બેગમાં વિસ્ફોટક ભરીને એક સાથે જ મારી નાખવામાં આવે. આમ સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં બધી પાર્ટીઓ અને કેન્દ્ર સરકારને સંભળાવી દીધું છે.

READ  PM મોદી, અમિત શાહ સહિત આ ક્રિકેટર પર થઈ શકે છે આતંકવાદી હુમલો, સુરક્ષા વધારવાનો નિર્દેશ

 

Parts of Gujarat wear a deserted look during lockdown| TV9News

FB Comments