VIDEO: હરિદ્વારમાં ફસાયા ગુજરાતના તીર્થયાત્રીઓ, લગભગ 1500 જેટલા ગુજરાતીઓ ફસાયા

People from Gujarat stranded in Haridwar amid coronavirus outbreak

ગુજરાતના કેટલાક તીર્થયાત્રીઓ હરિદ્વારમાં ફસાયા છે. હરિદ્વારમાં હજુ પણ કેટલીક હોટેલ અને ધર્મશાળાઓમાં 2300 જેટલા યાત્રિકો ફસાયેલા છે. જેમાંથી 1500 યાત્રિકો માત્ર ગુજરાતના છે. આજે સવારે 52 યાત્રિકોએ પોતાના ખર્ચે એક ખાનગી બસ ભાડે લીધી અને તંત્રની પરવાનગી લઇને બપોરે હરિદ્વારથી રવાના થયા હતા. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આ તમામ યાત્રિકો 19 માર્ચે હરિદ્વાર પહોંચ્યા હતા. અને અચાનક લોકડાઉન થતા ત્યાં ફસાઇ ગયા. જો કે હરિદ્વારનું તંત્ર આ યાત્રિકોને ઘરે મોકલવાના તમામ પ્રયત્નોમાં લાગેલા છે.

READ  Gandhinagar: Kawadiyas take out Kawad yatra in Amarnath Dham in auspicious month of Shravan- Tv9

આ પણ વાંચો: VIDEO: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 53 થઈ, જાણો શહેર પ્રમાણે કોરોનાની સ્થિતિ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments