લેહ-લદ્દાખમાં બૌદ્ધ ધર્મના લોકોમાં ખુશીનો માહોલ, જુઓ VIDEO

જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરવાના નિર્ણયને લેહ-લદ્દાખ બૌદ્ધ ધર્મના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તેમણે મોદી સરકારનો આભાર માનતા પોતાની ખુશી વ્યક્ત કરી. સાથે જ એક નવા સૂરજના ઉદય માટે પૂજાપાઠનું પણ આયોજન કર્યું હતું. બૌદ્ધ ધર્મના લામાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, લદ્દાખનો વિકાસ રોકાઈ ગયો હતો જે હવે તેજીથી આગળ વધશે.

READ  પાણી જ પાણી અને વચ્ચે ફસાઈ એક કાર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments