નર્મદા નદીનું જળસ્તર વધતા શહેરમાં ઘૂસ્યા પાણી, શહેરમાં ફરતી થઈ બોટ, જુઓ VIDEO

ઉપરવાસમાં મુશળધાર વરસાદથી નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીનું જળ સ્તર વધતાં શહેરમાં પાણી ઘૂસ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘૂસતા શહેરમાં બોટ ફરતી કરાઈ છે. શહેરના માર્ગો પર જ્યાં વાહનો ચાલે છે, ત્યાં હાલ બોટ ફરતી દેખાઈ રહી છે. ફુરજા-ગાંધીબજાર માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે, જેના સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

READ  News Headlines @ 7 PM : 08-11-2018

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની રાજકોટ APMCમાં તુવેરના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો ગુજરાતની જુદી-જુદી APMCના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જાણો કુલભૂષણ જાધવ કેસમાં વકીલ હરીશ સાલ્વેએ ભારત તરફથી રાખ્યો હતો પક્ષ, કેસ લડવા માટે આટલી ફી લીધી

 

FB Comments