વેરાવળ ડારી ટોલબુથ પર ટુરિસ્ટ બસ અને બુથ સંચાલકો વચ્ચે સર્જાયું ઘર્ષણ, તોડફોડ અને મારામારીની ઘટનાનો VIDEO વાયરલ

People injured, properties vandlised in clash between bus driver & toll booth employee in Girsomnath

ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા ડારી ટોલબુથ પર થયેલા ઘર્ષણનો VIDEO વાયરલ થયો છે. રાજસ્થાનથી પ્રવાસીઓ સાથે આવેલી ટુરિસ્ટ બસચાલક અને ટોલનાકાના કર્મચારી વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

આ પણ વાંચો: VIDEO: કચ્છમાં વરસ્યો કમોસમી વરસાદ, ભુજ, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં વરસાદ

અને મામલો બિચકતા પ્રવાસીઓએ ટોલબુથ પર તોડફોડ અને કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. જોકે ટોલબુથના કર્મચારીઓએ પણ વળતો હુમલો કર્યો હતો. આ હુમલામાં એક રાજસ્થાની પ્રવાસીને માથાના ભાગે પાઇપ વાગતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. મહત્વપુર્ણ છે કે તોડફોડ અને મારામારીનો આ વીડિયો હાલ વાયરલ થયો છે. જે અંગે પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

READ 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments