દિલ્હી: દારૂની દુકાન ખુલતા પહેલા વહેલી સવારથી જ લોકોની લાગી ભીડ, જુઓ VIDEO

People line up at a liquor shop in Delhi Delhi daru ni dukan kulta pehla j loko ni lagi bhid Juvo Video

દેશના અલગ અલગ વિસ્તારોમાં સરકારે ઝોન પ્રમાણે થોડી છૂટછાટ સાથે લોકડાઉનનું પાલન કરવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં આજથી સરકારની ગાઈડલાઈન મુજબ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે વહેલી સવારથી જ શરાબની દુકાન બહાર મોટી ભીડ લાગી છે. દુકાન ખુલતા પહેલા જ લોકોની આશરે 2 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. ત્યારે પોલીસે આ ભીડને વિખેરવાનો પ્રયત્નો કર્યો છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવો અનુરોધ પણ પોલીસ કર્યો હતો.

READ  રેલવેએ 3 ટ્રેનનું ઓનલાઈન બુકિંગ 30 એપ્રિલ સુધી રોક્યું, જાણો વિગત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments