અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO

 

 

અમદાવાદમાં સતત બીજા દિવસે વાહનચાલકો PUC કઢાવવા ઉમટી રહ્યા છે. નજીકના પેટ્રોલપંપ કે PUC કેન્દ્રો પર વાહનચાલકોની લાઈનો લાગી છે. સરકાર દ્વારા ટ્રાફિક નિયમો ભંગ કરવા પર તોતિંગ દંડ નાખવામાં આવતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Woman tried to steal baby in Vadodara, nabbed - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

લોકો તોતિંગ દંડથી બચવા માટે નિયમોનું પાલન કરી રહ્યા છે. અત્યાર સુધી PUC કઢાવવાથી બચતા વાહનચાલકો PUC કરાવવા માટે લાઈનમાં ઉભા છે. હાલ PUC કઢાવવા માટે પડાપડી થઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સાવધાન! તમારા ઘરે આવતા LPG સિલિન્ડરમાં વજન ઓછુ હોય શકે છે, રાંધણ ગેસના સિલિન્ડરમાં ગોલમાલની ઘટના આવી સામે

 

FB Comments