રૂપિયાની નોટોનો નહીં, આ ગુજરાતી લોકગાયકના ડાયરામાં થાય છે ડૉલરનો વરસાદ!

ગુજરાતમાં લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય તે કઇ નવું નથી. ગાયકો પર રૂપિયાનો વરસાદ તો અનેક લોકો કરે છે પરંતુ ગીતા રબારીના એક કાર્યક્રમમાં થયો છે ડૉલરનો વરસાદ.

જુઓ વીડિયો:

વાત છે નવસારીના ગણદેવી તાલુકામાં યોજાયેલા એક ડાયરાની કે જ્યાં ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ તો થયો જ તેની સાથે ડૉલરો પણ ઉછળ્યા. ડાયરો એવો જામ્યો કે, જિલ્લા પંચાયતના પ્રમુખ અમિતા પટેલે રૂપિયાનો વરસાદ કર્યો તો તેની સામે અન્ય એક વ્યક્તિએ ડૉલરો ઉછાળ્યા. ઉલ્લેખનીય છે કે, અનાથ બાળકોના ભણતર અને એમ્બ્યુલન્સના લાભાર્થે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં ભાજપના આગેવાનો સહિત ગણદેવી-નવસારીના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં હાજર લોકો ઝૂમી ઉઠ્યા હતા.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ પણ વાંચો: પાણીપુરીપ્રેમીઓ ખાસ જોવે આ VIDEO! ‘હાઈજેનિક પાણીપુરી’નો આવ્યો વધુ એક વિકલ્પ!

ડાયરામાં ઉપસ્થિત જન મેદની ઝૂમી ઉઠી હતી અને ગીતા રબારી ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો. સામાન્ય રીતે લોકો ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા હોય છે પરંતુ અહીં અમેરિકન ડોલરનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો.

અનાથ બાળકોના અભ્યાસ અને એમ્બ્યુલન્સ માટે કરાયેલા ડાયરાના આયોજનમાં લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કરીને દાન કર્યું.

[yop_poll id=252]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

India vs Pakistan match: Suratis have high hopes from team India|Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

હવે ગુજરાતના આ યાત્રાધામ પર પણ ટેન્ટ સિટી! કરાવી શકો છો ઑનલાઈન બૂકિંગ

Read Next

BJPની આ પૂર્વ મહિલા મંત્રી હારી ગઈ તો કાર્યકર્તાઓને ધમકાવ્યા, કહ્યું “જેણે મને વૉટ નથી કર્યાં તેમણે હવે રોવું પડશે.”

WhatsApp પર સમાચાર