VIDEO: અયોધ્યામાં કાર્તિકી પૂનમના મેળામાં સરયૂ નદીના કિનારે પવિત્ર સ્નાનની શરૂઆત

People take holy dip at Saryu Ghat in Ayodhya as the sun rises, on Dev Deepawali

અયોધ્યામાં રામમંદિરને લઇને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ લોકોમાં ખુશીનો માહોલ છે. ત્યારે આજે કાર્તિકી પૂનમ નિમિત્તે સરયુ નદીમાં પવિત્ર સ્નાનની શરૂઆત થઈ છે. સરયૂ નદીના કિનારે કાર્તિકી પૂનમના દિવસે સ્નાન કરવું એ શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે કોઈ નવા કાર્યની શરૂઆત કરવી નહીં

મહત્વનું છે કે રામ મંદિરના ચુકાદા બાદ અયોધ્યામાં શ્રદ્ધાળુઓ આ પ્રથમ સ્નાનનો લાભ લઈ રહ્યાં છે. સામાન્ય રીતે દર વર્ષે અંદાજીત 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સરયૂ નદીમાં સ્નાન માટે આવે છે. જો કે આ વર્ષે ભારે બંદોબસ્ત હોવાથી શ્રદ્ધાળુની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

READ  BreakingNews : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, મધ્યસ્થતાથી લાવવામાં આવશે અયોધ્યાની રામ જન્મભૂમિનો ઉકેલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments