ઈસરોએ પૂછ્યું કે ચંદ્ર પર શું લઈ જવું જોઈએ? લોકોએ આપ્યા અજબ-ગજબ જવાબ!

ભારતે પોતાનું ચંદ્રયાન-2 મિશન લોંચ કરી દીધું છે અને એક આંતરરાષ્ટ્રીય સિદ્ધી પણ મેળવી છે. ઈસરોના આધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી લોકોને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે ચંદ્ર પર શું લઈને જવું જોઈએ. તમને આ પ્રશ્નના જવાબ સાંભળીને મજા પડી જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો;   ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ ચિંતાજનક, TB કરતાં AIDSના દર્દીઓની સંખ્યા વધારે

ઈસરોએ પૂછ્યું કે ચંદ્ર પર શું લઈને જવું જોઈએ તેના ત્રણ જવાબોની પસંદગી ઈસરો દ્વારા કરવામાં આવી છે. જેમાં ઈસરો દ્વારા પસંદગી પામેલા જવાબમાં ત્રિરંગાને પ્રાથમિકતા આપવામાં આવી છે. બીજા જવાબની વાત કરીએ તો ભારતીય જમીનની માટીની વાત લોકોએ કરી હતી. ત્રીજા નંબરે ખાસ કરીને જોઈએ તો ગંગાજળ લોકોએ સૂચવ્યું છે. ચોથો જવાબ ઈસરો દ્વારા જે શેર કરવામાં આવ્યો છે ટેક્નીકલ છે જેમાં પાણીની શોધ કરી શકે તેવા ડિવાઈસની વાત કરાઈ છે. પાંચમાં જવાબમાં લિટ્ટી ચોખ્ખાનું પણ સજેશન આપવામાં આવ્યું છે.

READ  આરે જંગલની જંગ સુપ્રીમ કોર્ટ પહોંચી, આવતીકાલે વિશેષ બેન્ચ સુનાવણી કરશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બીજા અન્ય જવાબની વાત કરીએ તો સનસ્ક્રીન, ટેલિસ્કોપ, માઈસ્ક્રોપ, સ્ટેકબોર્ડ, ટેન્ટ, પેન્સિલ કે પેપર, આઈફોન, સોલાર ચાર્જર, શોવેલ અને બટાકા હતા. આમ લોકોએ વિવિધ રીતે જવાબ આપ્યા હતા.

 

Article 14 does not stop making of any law based on reasonable classification: Amit Shah| TV9News

FB Comments