પેપ્સીકો કંપનીએ કેસ પાછો ખેંચ્યો પણ હવે ખેડૂતોએ કરી આ માગ!

બટાટાના વાવેતરને લઈને ખેડૂતો અને પેપ્સીકો કંપનીના વિવાદનો અંત આવ્ચો નથી. ખેડૂતોએ માગ કરી છે તેમની સામે કરાયેલાં તમામ કેસો કોઈપણ શરત વિના જ પરત ખેંચવામાં આવે.

બટાટાના વાવેતર લઈને આંતરરાષ્ટ્રીય કંપનીએ બનાસકાંઠાના 4 ખેડૂતો પર કેસ કર્યો હતો અને ત્યારબાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ખેડૂતોની સામે કરેલો કેસ તો પેપ્સીકોએ પરત ખેંચી લીધો છે અને પણ હવે ખેડૂતો પોતે આ મુદ્દાને લઈને લડી લેવાના મુડમાં છે.

READ  Tamanche Pe Disco ! Haryana-based bizman, 11 others arrested for misfiring incident in Bar, Andheri

 

 

ખેડૂતોએ પેપ્સીકો કંપની સામે એવી માગ કરી છે કે માત્ર કેસ પરત ખેંચી લેવો તે ઉકેલ નથી પણ આ કેસના લીધે જે પણ માનસિક નુકસાન થયું છે તેનું વળતર પણ ચૂકવવામાં આવે જેથી કરીને આવી રીતે કોઈ કંપની બીજી વખત ખેડૂતોને હેરાન ન કરે. ઉલ્લેખનીય છે કે બટાકાના વાવેતરને લઈને પેપ્સિકોએ 4 ખેડૂતો પર દાવો માંડ્યો હતો.

READ  ગુજરાતે ફરી દેખાડયો ખેડૂતોને એક નવો રસ્તો ભાવનગરના 20 ખેડૂતોએ શરૂ કર્યું તે કામ જે દેશના બધા જ ખેડૂતોએ કરવું જોઈએ

આ પણ વાંચો: ‘ફોની’ વાવાઝોડાએ મચાવ્યું તાંડવ, 3 લોકોના મોત તો 160 લોકો ઘાયલ, જમીન પર આવ્યા બાદ નબળું પડ્યું ‘ફોની’

 

Oops, something went wrong.
FB Comments