દેશમાં કેટલા CA અને ડોકટર્સની આવક છે રૂ.1 કરોડથી વધારે? આવકવેરા વિભાગે જાહેર કરી યાદી

personal-finance/income-tax-dept-reveals-how-many-cas-doctors-declared-income-above-rs-1-crore

ભારતમાં કેટલા વ્યાવસાયિકોએ તેમના ITRમાં તેમના વ્યવસાયથી રૂ.1 કરોડ કે તેનાથી વધારે વાર્ષિક આવક જાહેર કરી છે. આવકવેરા વિભાગે ટ્વીટ્સ કરીને નાણાકીય વર્ષ 2018-19ના આવકવેરા વિભાગાના ડેટા શેર કર્યા અને જણાવ્યું કે, 2200 વ્યાવસાયિકો છે જેમની આવક રૂ.રૂ.1 કરોડથી વધારે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચાલુ નાણાકીય વર્ષમાં વ્યક્તિગત દાખલ કરવામાં આવેલી ITRમાં ફક્ત 2200 જેટલા ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વકીલ અને અન્ય વ્યાવસાયિકોએ તેમના વ્યવસાયમાંથી રૂ.1 કરોડથી વધુની વાર્ષિક આવક જાહેર કરી છે. આ આવકમાં ભાડા, વ્યાજ, મૂડી લાભ જેવી અન્ય આવકને બાદ કરતાં તેની ચોખ્ખી આવક રૂ.1 કરોડથી વધારે છે.

READ  દિલ્હીઃ 22 જાન્યુઆરીએ નિર્ભયાના ગુનેગારોને ફાંસીએ ચડાવવાશે નહીં, હજુ અપાશે સમય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગાંધીનગર: અનામત, આંદોલન અને અલ્ટિમેટમ! ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સરકારને આપ્યું અલ્ટિમેટમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકોને ભારતના વિકાસ માટે ટેક્સ ભરવાની વિનંતી કરી હતી. વડા પ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું કે જ્યારે સંખ્યાબંધ લોકોએ કર ચૂકવ્યો ન હતો અને તેમાથી છટકવાના રસ્તાઓ શોધી કાઢ્યા ત્યારે, ભાર તેમના પર પડે છે જેઓ પ્રામાણિકપણે તેમના ટેક્સની ચૂકવણી કરે છે. તેમણે કહ્યું કે, દેશમાં ફક્ત 2,200 લોકોએ વાર્ષિક રૂ. 1 કરોડ કે તેનાથી વધારેની કમાણી જાહેર કરી છે.

READ  દિલ્હી વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન મોદીની એન્ટ્રી, આજે પ્રથમ જનસભાને સંબોધિત કરશે

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Top 9 Gujarat News Of The Day :26-02-2020 | Tv9GujaratiNews

FB Comments