ભૂપેન્દ્રસિંહને 27 ઓગસ્ટે હાઈકોર્ટમાં હાજર રહેવા હુકમ, જુઓ VIDEO

ધોળકા બેઠક પર મતગણતરીના વિવાદ અંગેની સુનાવણીમાં આગામી 27 ઓગસ્ટના રોજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કોર્ટમાં હાજર રહેવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. વર્ષ-2017ના ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ધોળકા બેઠક પર ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા 150 મતથી વિજયી બની રાજ્યના શિક્ષણપ્રધાન પદે છે. આ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગરબડ થઇ હોવાથી આ ચૂંટણી રદ કરવા અંગે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ગુજરાત હાઇકોર્ટમાં એક પીટીશન કરી હતી. આ કેસમાં હાઈકોર્ટે આગામી 27 ઓગસ્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે.

READ  રાજ્યની પહેલી સંવેદનશીલ કોર્ટનું લોકાર્પણ થયું અને બીજી તરફ 11 વકીલોની આ કારણે અટકાયત કરી લેવાઈ, હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું દુઃખદ ઘટના છે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: લોકો માટે રાહતના સમાચાર! અમુલ દૂધના ભાવમાં નહીં થાય વધારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Ahmedabad: Alpesh Thakor to sit on Sadbhavna Upvas from today- Tv9

 

[yop_poll id=”1″]

FB Comments