ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની વિરૂદ્ધ કોર્ટમાં દાખલ થયો કેસ, લાગ્યો આ મોટો આરોપ

petition-filed-in-the-madras-high-court-seeking-virat-kohli-and-tamannah-bhatia-arrest-for-promoting-online-gambling-

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી તમન્ના ભાટીયાની વિરૂદ્ધ મદ્વાસ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં બંને પર ઓનલાઈન ગેમ્બલિંગને વધારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને સાથે જ ધરપકડ કરવાની પણ માગ કરવામાં આવી છે. આ અરજીને ચેન્નઈના એક વકીલે દાખલ કરી છે. તેમાં અરજીકર્તાએ મદ્રાસ હાઈકોર્ટને ઓનલાઈન ગેમ્બલિંગ રમવા પર પ્રતિબંધ લગાવવા માટે નિર્દેશ આપવાની માગ કરી છે.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની વિરૂદ્ધ કોર્ટમાં દાખલ થયો કેસ, લાગ્યો આ મોટો આરોપ Chitra Patel#TV9News #TV9Live #ViratKohli #MadrasHighCourt

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, ३१ जुलै, २०२०

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ટીમને 'વાઈટવોશ' કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments