2018ના અંતે વાહન ચાલકોને રાહત, છેલ્લે 16 ઓક્ટોબરે પેટ્રોલ ડીઝલમાં ભાવવધારો નોંધાયો હતો

Petrol-Diesel price down

વર્ષ 2018 ઘણું ઉતાર ચઢાવવાળું રહ્યું જેમાં સૌથી વધુ ઉતાર ચઢાવ રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં જોવા મળ્યા અને તેમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં સૌથી વધુ ભડકો જોવા મળ્યો. જોકે 2018માં વર્ષના અંતે આ જ પેટ્રોલ ડીઝલના ભાવમાં લોકોને ઘણી મોટી રાહત મળી છે કેમકે છેલ્લે 16 ઓક્ટોબરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો હતો જેમાં પેટ્રોલ રૂ 79.82 અને ડીઝલ રૂ 79.15 સુધી પહોંચ્યું હતું ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો.

જો છેલ્લા એક મહિનાના ભાવ પર નજર કરીએ તો તેમાં મોટાભાગે ઘટાડો નોંધાયો છે. તો વચ્ચે એક બે દિવસ ભાવ સ્થિર પણ રહ્યો હતો

તારીખ પેટ્રોલ ડીઝલ
01/12/2018 ₹70.24 ₹70.80
02/12/2018 ₹69.62 ₹70.04
03/12/2018 ₹69.33 ₹69.66
04/12/2018 ₹69.13 ₹69.38
05/12/2018 No Change No Change
06/12/2018 ₹68.74 ₹68.93
07/12/2018 ₹68.36 ₹68.50
08/12/2018 ₹68.14 ₹68.14
09/12/2018 ₹68.00 ₹68.01
10/12/2018 ₹67.77 ₹67.73
11/12/2018 ₹67.68 ₹67.58
13/12/2018 ₹67.78 ₹67.58
14/12/2018 ₹67.78 ₹67.78
15/12/2018 ₹67.83 ₹67.43
16/12/2018 ₹67.83 ₹67.30
17/12/2018 ₹68.01 ₹67.39
18/12/2018 ₹68.11 ₹67.47
19/12/2018 No Change No Change
20/12/2018 No Change No Change
21/12/2018 ₹67.94 ₹67.31
22/12/2018 ₹67.76 ₹67.10
23/12/2018 ₹67.57 ₹66.91
24/12/2018 ₹67.37 ₹66.72
25/12/2018 ₹67.30  ₹66.72
26/12/2018 No Change No Change
27/12/2018 ₹67.25  ₹66.65
28/12/2018 ₹67.07 ₹66.50
29/12/2018 ₹66. 79  ₹66.19
30/12/2018 ₹66. 58 ₹65.95

જોકે આનાથી સરકારને 2019માં લાભ થશે કે નુકશાન તે તો આગામી સમય જ બતાવશે. પણ હજુ પણ લોકો આશા રાખી રહ્યા છે કે આગામી વર્ષ 2019મા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ઘટાડો નોંધાય જેથી લોકોનું બજેટ જળવાઈ રહે.

[yop_poll id=391]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Amreli : Lions enter Khambha's housing society, kills cow | Tv9GujaratiNews

FB Comments

Darshal Raval

Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192

Read Previous

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા અંગે શું કહ્યું 2018ની છેલ્લી ‘મન કી બાત’માં… જુઓ VIDEO

Read Next

જો તમને શોખ છે ‘એનિમલ પ્રિન્ટ’ના આવા સ્ટૉકિંગ્સ પહેરવાનો તો વાંચી લેજો આ ખબર, તમારા પણ તૂટી શકે છે પગ!

WhatsApp પર સમાચાર