કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય જનતાને મોટો ફટકો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો

Petrol, diesel prices hiked by ₹7.97 in 15 days corona ni mahamari vache samanya janta ne moto fatko petrol ane diesel na bhav ma satat vadharo

દેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવ સતત છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યા છે. ક્રુડ ઓઈલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં 42 ડૉલરની આસપાસ પ્રતિ બેરલ હોવા છતાં પણ ઓઈલ કંપનીઓ 15 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરી રહી છે. રવિવારે પણ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 35 પૈસા અને ડીઝલની કિંમતમાં 60 પૈસાનો વધારો કરવામાં આવ્યો. છેલ્લા 15 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 7.97 અને ડીઝલની કિંમતમાં 8.88નો વધારો કરવામાં આવ્યો છે.

READ  પંજાબે જયપુરમાં પ્રથમ જીત મેળવી પણ IPL માં 'માંકડ સ્ટાઈલ'માં રન આઉટ થતાં વિવાદ શરૂ થયો, શું છે માંકડ સ્ટાઈલ ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments