સાઉદી અરેબિયામાં તેલના કૂવા પર હુમલાની ઘટના બાદ ભારતમાં 70 રૂપિયા પેટ્રોલ અને 80 રૂપિયાનું લિટર ડીઝલ

સાઉદી અરેબિયામાં તેલના કુવામાં થયેલા હુમલાની અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત કુદકે ને ભુસકે વધી રહી છે. છેલ્લા સાત દિવસમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ હીરા ઉદ્યોગની મંદીએ લીધો રત્નકલાકારનો ભોગ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આદિપુરમાંથી ઝડપાયું હાઇ પ્રોફાઈલ જુગારધામ! જુઓ VIDEO

દેશમાં કેટલીક જગ્યાએ પેટ્રોલ 80 રૂપિયા લીટર અને ડિઝલ 70 રૂપિયા લીટર મળી રહ્યું છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 27 પૈસાનો આજે પણ વધારે થયો અને પેટ્રોલ 79.29 પૈસા પહોંચી ગયું છે. તો ડીઝલમાં 22 પૈસાનો વધારો થયો અને ડીઝલ 70.01 પૈસા પહોંચી ગયું છે. સામાન્ય માણસને તેલ હાલ દઝાડી રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં હજુ ભાવ વધે તો નવાઈ નહીં.

READ  1 એપ્રિલથી શરુ થનારા નવા નાણાકીય વર્ષ સાથે આ 5 વસ્તુ થઈ જશે મોંઘી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments