વાહનચાલકો માટે રાહતના સમાચાર: પેટ્રોલ ડિઝલના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો

Daily Petrol Price in Ahmedabad

ડુંગળીના ભાવના લીધે દેશમાં હાહાકાર મચી ગયો છે. ડુંગળી સરકારને આયાત કરવાનો વારો આવ્યો છે તો આ બાજુ પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત સાત દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ 6થી 7 પૈસાનો ઘટાડો પેટ્રોલના ભાવમાં જોવા મળ્યો છે જ્યારે ડિઝલનો ભાવ યથાવત રહ્યો છે. દિલ્હીમાં આ ભાવમાં સાત દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જમ્મુ-કાશ્મીર હાઈ-વે પર રામબનના બટોટ વિસ્તારમાં આતંકીઓ દ્વારા 6 લોકોને કેદી બનાવ્યા અથડામણ

daily Petrol Diesel Price in Ahmedabad

આ પણ વાંચો :   VIDEO: હેલ્મેટનો કાયદો મરજિયાત કરવા મામલે ગુજરાત સરકાર સામે SCની લાલ આંખ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગુજરાતની વાત કરીએ તો પેટ્રોલના ભાવ યથાવત જોવા મળી રહ્યાં છે અને સાત્ત દિવસમાં કોઈ જ વધારે ઉંચનીચ જોવા મળી નથી. જેના લીધે લોકોને રાહત થઈ રહી છે. આમ દેશમાં એવરેજ જોવા જઈએ તો પેટ્રોલ-ડિઝલના ભાવમાં આ અઠવાડિયામાં ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ડિઝલના ભાવ હવે શહેર મુજબ દરરોજ બદલાય છે.

READ  1 એપ્રિલથી શરુ થનારા નવા નાણાકીય વર્ષ સાથે આ 5 વસ્તુ થઈ જશે મોંઘી!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments