સોમનાથ આવનાર યાત્રિકો માટે ટ્રસ્ટે રૂપિયા 25 કરોડનો વીમો ઉતાર્યો

Pilgrims visiting Somath Temple get insurance cover of Rs.25 cr

સોમનાથ મહાદેવના દર્શને યાત્રિકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે સોમનાથ આવનાર યાત્રિકો માટે ટ્રસ્ટે રૂપિયા 25 કરોડનો વીમો ઉતાર્યો છે. સોમનાથમાં કોઈ અઘટિત ઘટના કે કોઈ આકસ્મિક બનાવમાં યાત્રિકનું મોત થાય તો તેના વારસાને વળતર મળે તે માટે સોમનાથ ટ્રસ્ટે વીમો ઉતાર્યો છે. જેથી હવે સોમનાથ ટ્રસ્ટ યુનાઇટેડ ઇન્ડિયાને વર્ષે સવા લાખ ચૂકવશે. વાહનોનો થર્ડ પાર્ટી વીમો હોય એ પ્રકારનો આ વીમો હશે.

READ  RJ Devaki files mental harassment case against mentally unstable man - Tv9 Gujarati

આ પણ વાંચોઃ ઈરાનના ખોમેની એરપોર્ટ નજીક એક પેસેન્જર વિમાન ક્રેશ, 180 જેટલા યાત્રીકો હતા સવાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments