અમદાવાદ : પાણીની લાઈનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણીનો વ્યય, તંત્ર ઘોર નિંદ્રામાં

Pipeline leak results in huge waste of water
Pipeline leak results in huge waste of water

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોના લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે શહેરના દાણીલીમડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખોદકામ ચાલી રહ્યું છે અને ગત રોજ તે ખોદકામ દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું જેના કારણે લાખો લિટર પાણીનો વ્યય થઇ રહ્યો છે.

Pipeline leak results in huge waste of water

આ વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે એક તરફ લોકોને પીવા માટેનું પાણી પૂરતું નથી મળતું ત્યારે બીજી તરફ લાખો લિટર પીવાના પાણીનો વ્યય થઇ રહ્યો છે ત્યારે તેઓના દ્વારા આ બાબતે કોર્પોરેશનને જાણ કરવા છતાં પણ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારના પગલા હાથ ધરવામાં આવ્યા નથી.

READ  કમાણીના મામલે આ કંપનીને પાછળ છોડીને રિલાયન્સ બની દેશની સૌથી મોટી કંપની

Pipeline leak results in huge waste of water

[yop_poll id=319]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Grand celebration of PM Modi's birthday in Surat| TV9GujaratiNews

 

 

 

FB Comments