કોરોના વાયરસને લઈને રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં કરાયો વધારો, 10 રૂ.ની ટિકિટના રૂ. 50 વસૂલશે

Platform ticket price hikes by railway department over Corona virus

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યોં છે ત્યારે રેલવે તંત્રએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કર્યો છે. 10 રૂ.માં મળતી ટિકિટના રૂ. 50 વસૂલવાનો રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 17 માર્ચની મોડી રાતથી અમલી બનશે આ નિર્ણય. રેલ્વે સ્ટેશન પર વધતી જતી સામાન્ય જનતાની સંખ્યાને નિયંત્રણમાં લાવવા રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીમાં મતદાનની પૂર્વ રાતે PSI પ્રીતિ અહલાવતની હત્યા અને સોનીપતમાં દિપાશુ રાઠીની આત્મહત્યા
Oops, something went wrong.

 

FB Comments