ભાજપે દેશના આ રાજ્યોમાંથી ગુમાવી સત્તા, જાણો શું કહી રહ્યાં છે આંકડાઓ?

Union Home Minister & BJP leader Amit Shah tweets, "We respect the mandate given by the people

એક ગ્રાફિક સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રની રાજનીતિના અંત બાદ પરિણામ આવ્યું તેમાં ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. 2014માં ભાજપની કેન્દ્રમાં સરકાર બની અને બાદમાં ઘણાં રાજ્યોમાં ભાજપની સરકાર આવી હતી. આ સોશિયલ મીડિયામાં વાઈરલ ગ્રાફિકમાં બતાવવામાં આવ્યું છે કેવી રીતે ભાજપની સરકાર વિવિધ રાજ્યોમાંથી જઈ રહી છે. એનો અર્થ એવો થયો કે ભાજપની સત્તાની પકડ દેશમાંથી ઓછી થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડાપ્રધાન મોદીને ફરી થી સત્તામાં લાવવા માટે ઇડરમાં યોજાયો મહાયજ્ઞ, 'એકબાર ફીર સે મોદી સરકાર'

 

ફોટો સાભાર- ઈન્ડિયા ટૂડે

આ પણ વાંચો :   VIDEO: BRTS કોરિડોરમાં વાહન ચલાવતા પહેલાં ચેતી જજો! ભરવો પડશે આટલો મોટો દંડ

ભાજપે પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને હવે મહારાષ્ટ્રમાં પણ સત્તા ગુમાવી દીધી છે. આ તમામ રાજ્યો ભારતના મોટા રાજ્યો ગણવામાં આવે છે અને ત્યાં ભાજપને માર પડ્યો છે. લોકસભાની ચૂંટણીમાં તો ભાજપે ફરીથી વિજય મેળવી લીધો પણ વિધાનસભાની જે ચૂંટણીઓ થઈ અને વિવિધ રાજ્યોમાં હાર થઈ રહી છે તે ભાજપ માટે એક મોટી ખોટ છે.

READ  મગફળીની ખરીદીમાં ગેરરીતિ, વચેટીયો ખેડૂતો પાસેથી તોડ કરતો વીડિયો થયો વાયરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ડિસેમ્બર 2017થી ભાજપની સરકાર દેશમાંથી સત્તાની પકડ ગુમાવી રહી છે. નવેમ્બર, 2019 સુધીમાં જે ભાજપ અને તેના ગઠબંધનને ગણીએ તો દેશમાં 71 ટકાથી 40 ટકા સુધીનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સત્તા ગુમાવ્યા બાદ આ આંકડામાં ફેરફાર થાય.

READ  દક્ષિણ-ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરની તમામ APMCમાં ઘંઉ, કપાસ અને બાજરી સહિતના પાકના ભાવ જાણો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Patan: 3 dead bodies found near Pipli village of Radhanpur| TV9News

FB Comments