PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 36 કલાક બાદ ફરી મુલાકાત, PM મોદીનું ગ્લોબલ ગોલ્ફ કિપર એવોર્ડથી થશે સન્માન

Police jawans deployed to ensure no protests during Trump's roadshow in Ahmedabad ahmedabad modi-trump na road show darmiyan virodh pradarshan na thay tenu aa prakar e khas dhayan rakhase

અમેરિકાના ન્યુયોર્કમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પીએમ મોદીની ફરી એક મુલાકાત થઈ રહી છે. છેલ્લી મુલાકાતના 36 કલાક બાદ ફરી PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ રહી છે. આ મુલાકાતમાં આતંકવાદ સહિત દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થશે. તો સાથે ભારત સંયુક્ત રાષ્ટ્રને ગાંધી સોલારપાર્કની ભેટ પણ આપશે. ખુદ PM મોદી સોલારપાર્કનું ઉદ્ધાટન કરશે. પીએમ મોદીનું ગ્લોબલ ગોલ્ફ કિપર એવોર્ડથી સન્માન કરાશે.

READ  અમેરિકામાં વડાપ્રધાન મોદીના મેગા શોની આ વૈશ્વિક અસરો પર પણ રહેશે લોકોની નજર, પાકિસ્તાન અને ચીન ચિંતામાં થયા ગરકાવ

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપ તરફથી પેટાચૂંટણીને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

FB Comments