મહારાષ્ટ્રમાં મહાખેલ: વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિતશાહે દેવેન્દ્ર ફડણવીસને ફરી વખત મુખ્યપ્રધાન બનવા પર આપી શુભેચ્છાઓ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોડી રાત્રે મોટો ટ્વિસ્ટ આવ્યો છે. દેવેન્દ્ર ફડનવીસે સવારે લગભગ 8 વાગ્યે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. ત્યારે NCPના નેતા અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ અને ગૃહપ્રધાન અમિત શાહે તેમના ટ્વીટર એકાઉન્ટ પરથી દેવેન્દ્ર ફડણવીસને ફરી વખત મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન બનવા પર શુભેચ્છાઓ આપી છે.

READ  દક્ષિણ ગુજરાતની સુરત APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.1830, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દેશમાં ક્યાંથી થશે આવક અને ક્યાં થશે ખર્ચ જાણો તમારાં રૂપિયાનું સંપૂર્ણ વિશ્લેષણ, સરળ શબ્દોમાં

 

FB Comments