VIDEO: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી

pm-modi-congratulates-maharashtra-cm-uddhav-thackeray

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. શિવાજી મહારાજને નમન કરીને મરાઠી ભાષામાં ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યા છે અને તે ઠાકરે પરિવારમાંથી પ્રથમ મુખ્યપ્રધાન છે. ઉદ્ધવ ઠાકરે પછી કેબિનેટના અન્ય મંત્રીઓ પણ શપથ ગ્રહણ કર્યા. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છાઓ પાઠવી છે અને લખ્યું કે મને આશા છે કે તેઓ મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરશે.

READ  સર્જિકલ સ્ટ્રાઈકના મહત્ત્વને સમજાવવા અમદાવાદના એક સાંસદે પક્ષના કાર્યકરોને બતાવી ફિલ્મ 'ઉરી', જુઓ VIDEO

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોને આજે નિકટના સ્‍વજનો સાથે ખટરાગ થવાની શક્યતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments