વડાપ્રધાન મોદીએ ઉર્જા કંપનીઓના CEO સાથે કરી બેઠક, જુઓ VIDEO

અમેરિકા પ્રવાસના પ્રથમ દિવસે જ વડાપ્રધાન મોદીએ ઉર્જાને લઈ મહત્વના કરાર કર્યા છે. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં વડાપ્રધાન મોદીએ વિવિધ ઉર્જા કંપનીઓના CEO સાથે બેઠક યોજી. હોટલ પોસ્ટ ઓકમાં મળેલી બેઠકમાં 5 મિલિયન ટન એલએનજી માટેના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ટેલ્યુરિયન અને પેટ્રોનેટ સાથે આ MOU કરવામાં આવ્યા છે. ટેલ્યુરિયન અને પેટ્રોનેટે MOU માટે ટ્રેન્ઝેક્શન એગ્રીમેન્ટને માર્ચ 2020 સુધીમાં અંતિમ સ્વરૂપ દેવાનુ લક્ષ્ય નક્કી કર્યુ છે. મહત્વનું છે કે ટેલ્યુરિયનને ફેબ્રુઆરીમાં જ પેટ્રોનેટ એલએનજી લિમિટેડ ઈન્ડિયા સાથે એક એમઓયુ પર સહી કરી હતી. જેમાં પીએલએલ ડ્રિફ્ટવુડ પરિયોજનામાં રોકાણની શક્યતા તપાસવા અંગે ઘોષણા કરી હતી.

READ  બેહાલ બોપલ બેફિકર અધિકારીઓ: ગટરના ગંદા પાણીથી ભરાયું બોપલનું તળાવ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મોદીનો બાળક પ્રેમ, બાળકો સાથે કરી મસ્તી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મેઘરજની રેફરલ હોસ્પિટલ ખુદ જ બીમાર, કડકડતી ઠંડીમાં પણ ઈન્ડોર પેશન્ટને ખુલ્લામાં કર્યા દાખલ

 

FB Comments