ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ બાળકો સાથે માણી હળવી પળો, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. તેમણે શાળાના બાળકો સાથે રમત પણ રમી હતી. વડાપ્રધાનની આ હળવાશની પળોનો વીડિયો વાયરલ થયો છે. 

#Gandhinagar : Visuals of Prime Minister Narendra Modi interacted with children earlier today

#Gandhinagar : Visuals of Prime Minister Narendra Modi interacted with children earlier today || વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી બાળકો સાથે વાતો.#TV9News #Gujarat

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, ५ मार्च, २०१९

વડાપ્રધાન મોદીએ મંગળવારના રોજ ગાંધીનગરમાં બાળકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદીએ બાળકોને પૂછ્યું કે વંદે માતરમ કોણ કોણ આખું ગાઈ શકે છે? આ વખતે બાળકોએ ભારત માતા કી જયના નારાઓ લગાવ્યા હતા. બાળકો સાથે રમત રમીને તેને હાથની અમુક તરકીબો શીખવાડીને વડાપ્રધાન મોદીએ તેમની સાથે હળવાશની પળો માણી હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 

READ  વાઈબ્રન્ટ ગુજરાતમાં ચારેય બાજુ 'Namo Namo': નરેન્દ્ર મોદીની ટી-શર્ટ, ઘડિયાળ, માસ્ક વેચતો 'Namo Stall', જુઓ VIDEO

Ahmedabad: JCB machine catches fire on SG highway| TV9News

FB Comments